સાંસદ રાજપાલસિંહ એમ. જાદવ દ્વારા તેમના કાલોલ સ્થિત કરોલી નિવાસસ્થાને જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મત વિસ્તારના અનેક આગેવાનો અને નાગરિકો પોતાની વિવિધ રજૂઆતો અને સમસ્યાઓ લઈને પહોંચ્યા હતા. જનસંપર્ક દરમિયાન લોકોએ ખાસ કરીને પીવાના પાણીની સુવિધા, ગામડાના રસ્તાઓની મરામત, આવાસ યોજનાના લાભો અને ખેતીવાડી તેમજ રહેણાંક વિસ્તારમાં વીજળીની અછત જેવી પ્રાથમિક જરૂરિયાતો અંગે વિગતવાર રજૂઆતો કરી હતી. આ સાથે જ આરોગ્ય અને શિક્ષણને