નવસારી: વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરનાર જે મહિલા આરોપી ઝડપાઈ છે જેને લઇને ડીવાયએસપી દ્વારા માહિતી આપવામાં આવી
નવસારીમાં વિદેશ મોકલવાના નામે છેતરપિંડી કરનાર મહિલા આરોપી ઝડપાય છે. આ મહિલા આરોપી ને પોલીસે કસ્ટડીમાં લીધી છે અને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. ડીવાયએસપી દ્વારા આ સમગ્ર બાબતે માહિતી આપવા આવી.