કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ CISF દ્વારા વંદે માતરમની ૧૫૦મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત ‘વંદે માતરમ તટીય સાયક્લોથોન-૨૦૨૬’નું સુરત શહેરના વેસુ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. ૬૫ મહિલા જવાનો સહિત ૧૩૦ CISF જવાનો દરિયાઈ સુરક્ષા અને સશક્તિકરણનો સંદેશ ફેલાવી રહ્યા છે.સી.આઈ.એસ.એફ.ના જવાનો દેશની સુરક્ષાના ખરા પ્રહરી છે,