કાલોલ: VYO- વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા કાલોલ ની શ્રી સરસ્વતી વિદ્યામંદિરમાં વિધાર્થીઓને બ્લેન્કેટ વિતરણ કરાયુ
પૂ.પા.ગૌ 108 શ્રી વ્રજરાજકુમાર મહોદયની પ્રેરણાથી તથા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) તેમજ વ્રજધામ આધ્યાત્મિક સંકુલ વડોદરા ના સહયોગથી તારીખ 19 ના રોજ કાલોલના શ્રી સિદ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિરના 40 જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને બ્લેન્કેટ વિતરણ કરાયા હતા જેમાં પંચમહાલ VYO ના પ્રભારી સુભાષભાઈ મહેતા તથા સહ પ્રભારી સતિષભાઈ શાહ તેમજ કાલોલ તાલુકા કારોબારી સભ્ય નરેશભાઈ શાહ તથા સિધ્ધનાથ એજ્યુકેશન ટ્રસ્ટના મંત્રી હર્ષદભાઈ જોશી