વિસાવદર: વિસાવદર તાલુકાના તમામ ગ્રામ પંચાયતનાVCઓ 200 200 રૂપિયાની કટકી કરવામાં આવે છે તેવી1જાગૃત નાગરિક દ્વારા માહિતી આપવામાં આવી
ખેડૂતોએ કાળી મજૂરી કરીને જે પાક પકવીને પોતા ની પાસે જે મૂડી ભેગી કરે છે એ મૂડી ભેગી કરીને જ્યારે કોઈ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવા જવાનું થાય અને સરકાર એવું કેય છે આ રજીસ્ટ્રેશન વિનામૂલ્ય થાય છે. તો આ વિસાવદર તાલુકાના તમામ ગ્રામ પંચાયતના VC ઓ આ 200 200 રૂપિયાની કટકી કરવામાં આવે છે તમામ ઉપર કાર્યવાહી કરો તેવી માંગ ઉઠી છે અને એક જાગૃત નાગરિક દ્વારા માહિતી આપવામાં આવી છે