રાજકોટ પૂર્વ: રાજકોટ: વોર્ડ નં.15નાં ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ખરાબ હાઇવે-સર્વિસ રોડથી લોકો ત્રસ્ત
રાજકોટ: વોર્ડ નં.15નાં ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં ખરાબ હાઇવે-સર્વિસ રોડથી લોકો ત્રસ્ત, સમસ્યાનું નિરાકરણ લાવવા કોંગ્રેસ અને ઇન્ડસ્ટ્રીઝ ઝોનનાં આગેવાનોએ કલેકટરને આવેદન પાઠવ્યું