જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક ,નજીવી બાબતે છરી અને ધોકા વડે રીક્ષા ચાલક પર હુમલો , ક્રાઈમ બ્રાન્ચ સામે આવેલા પેટ્રોલ પંપ પર બની ઘટના ,બાઈક માં રીક્ષા અડી જતા જીવલેણ હુમલો, સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ , ઈજાગ્રસ્ત રિક્ષા ચાલક સારવાર હેઠળ , નવાઝ ઉર્ફે બમ અને સુલતાન કટારીયા સામે ફરિયાદ નોંધાય છે.