જેસર ખાતે ICDS દ્વારા કિશોરી મેળાનું આયોજન: કિશોરીઓને ભણતર, જીવન કૌશલ્ય અને વ્યવસાયિક તાલીમ અપાઈ તારીખ 7જાન્યુઆરી 2026 ને બુધવારે બપોરના બે વાગ્યે જેસર ઘટક ખાતે ICDS (આંગણવાડી) દ્વારા કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સીડીપીઓ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. ICDS કિશોરીઓ માટે શિક્ષણ, જીવન કૌશલ્ય અને વ્યવસાયિક તાલીમ સહિતની અનેક યોજનાઓ ચલાવે છે. રીપોટર સૈયદ એજાજ જેસર