ડેડીયાપાડા: ડેડિયાપાડા મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચાલુ વક્તવ્યમાં આવું કહ્યું
એમતો મારે તમારી પાસે આવું એટલે મારે ગુજરાતીમાં બોલવાનું હોય પણ અત્યારે સમગ્ર દેશમાં આપણા કાર્યક્રમમાં જોડાયેલા છે એટલે તમારા આશીર્વાદ અને અનુ મતીથી હવે મારે વાત હિન્દીમાંજ કરવી પડશે.