કપરાડા: નાનાપોંઢા ચાર રસ્તા સર્કલ પાસે ભારે અને મોટા વાહનથી ટ્રાફિકની સમસ્યા, રાહદારીઓને હાલાકી
Kaprada, Valsad | Oct 15, 2025 નાનાપોંઢા ચાર રસ્તા સર્કલ પાસે મોટા અને ભારે વાહનથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી, જેને લઇને ચારે બાજુથી પસાર થતાં રાહદારીઓ તેમજ નાના વાહન ચાલકો માટે માથાનો દુખાવો સમાન બન્યું હતું, ત્યારે સ્થાનિક ટ્રાફિક પોલીસ સમસ્યાનું સમાધાન કરે તેવી લોકમાંગ ઉઠવા પામી હતી...