વાંકાનેર: વાંકાને શહેર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રા યોજાઇ....
Wankaner, Morbi | Nov 18, 2025 વાકાનેર શહેર ખાતે આજરોજ મંગળવારે તાલુકા વહીવટી તંત્ર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય, જે પદયાત્રા શહેર નજીક કિરણ સિરામિક ખાતેથી શરૂ થઈ વાંકાનેર શહેરના રાજમાર્ગો તરફ આગળ વધી હતી....