વડાલી: કેસરગંજ ગામના પ્રગતિશીલ ખેડૂતે સરકાર દ્વારા જાહેર કરાયેલ સહાય બાબતે આપી પ્રતિક્રિયા.
વડાલી તાલુકા સહિત પંથકમાં વરસાદ વરસતા મગફળી સોયાબીન અડદ સહિતના ખેતી પાકોમાં વ્યાપક નુકસાન થયું હતું ત્યારે સરકારે વરસાદથી થયેલ નુકસાનનું સર્વે કરી અને વળતર ચૂકવવાની જાહેરાત કરતા વડાલી તાલુકાના કેશરગંજ ગામના પ્રગતિશીલ ખેડૂત કચરાભાઈ પટેલે આ સહાય બાબતે પોતાને પ્રતિક્રિયા ગઈકાલે બપોરે 2 વાગે આપી હતી