માળીયા: માળીયા મિયાણાના ખાખરેચીથી રોહીશાળા સુધી પાણી લાઈન કામગીરીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ખળભળાટ...
Maliya, Morbi | Nov 15, 2025 માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામથી રોહીશાળા સુધી 25 કરોડ કરતાં વધારેના ખર્ચે પાણીની લાઈન નાખવાની કામગીરી હાલમાં ચાલી રહી હોય, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો માળિયા મીયાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ કાલરીયા દ્વારા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.