ઘોર નિંદ્રામાં રહેલા સુરત મહાનગરપાલિકાના તંત્રને જગાડવાનો પ્રયાસ સ્થાનિક લોકો દ્વારા કર્યો, સુરત શહેરમાં ફરી ખુલ્લી ગટર વાહનચાલકો માટે અકસ્માત સમાન જોવા મળી,સુરતના રાહુલ રાજ મોલની બાજુમાં આવેલ સુમન આવાસ નજીક ખુલ્લી ગટર જોવા મળી,સ્થાનિક લોકો એટલે કે યુવતીઓ અને યુવકો દ્વારા ગટરના આજુબાજુ પથ્થર મૂકી વાહન ચાલકોને એલર્ટ કર્યા..