આજે બપોરે 3 વાગે મળતી માહિતી મુજબ પોશીના સહિત અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આગામી સમયમાં એ.ટી.વી.ટી ગ્રાન્ટ માંથી નવા 20 જેટલા હેન્ડ પંપ તૈયાર કરવાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે હવે તાલુકા પંચાયત દ્વારા પણ એ.ટી.વી.ટી ગ્રાન્ટ માંથી પાણીની વ્યવસ્થા માટે હેડ પંપ તૈયાર કરવામાં આવશે. જેને લઈને અંતરિયાળ વિસ્તારના લોકોને પીવાનું પાણી મેળવવામાં વધુ સહેલાઈ થશે