ઇડર: ઇડરમાં વોર્ડ-5માં અઠવાડિયામાં 1 કલાક જ પાણી મળતાં મહિલાઓએ પાલિકામાં માટલા ફોડી રોષ વ્યકત કર્યો
ગતરોજ સાંજે ૬ વે મળેલી
ઇડરમાં વોર્ડ-5માં અઠવાડિયામાં 1 કલાક જ પાણી મળતાં મહિલાઓએ પાલિકામાં માટલા ફોડી રોષ વ્યકત કર્યો ગતરોજ સાંજે ૬ વે મળેલી માહિતી મુજબ ઇડરમાં વોર્ડ-5માં અઠવાડિયામાં 1 કલાક જ પાણી મળતાં મહિલાઓએ પાલિકામાં માટલા ફોડી રોષ વ્યકત કર્યો હતો ઇડર પાલિકામાં વોર્ડ નં. 5માં અઠવાડિયામાં માત્ર એક કલાક પાણી મળતાં મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. અનેક રજૂઆતો છતાં સમ