કાલોલ તાલુકાના બાકરોલ ગામે ભોજાવગા વરિયાવાસ ફળિયામાં લગાડેલ થાંભલા પર જોખમી રીતે ડીપી લગાડવામાં આવી છે. ભોજાવગા ના જાગૃત નાગરીકે તે સમયે વાંધો ઊઠાવ્યો હતો તેમ છતાં પણહનુમાનજી મંદિર પાસે રસ્તા ઉપર કાયદા વિરુદ્ધ થાંભલો નાંખવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. જે બાદ ડીપી બેસાડેલ જેમા આજ રોજ ધડાકા સાથે આગ લાગતા ઘુમાડો નિકળતો જોવા મળેલ. અને સમગ્ર ગામમાં લાઇટ બંધ થઈ જવા પામેલ.આ રસ્તા ઉપર મોટરસાયકલ પર ચારો લઈને આવતા જતા પણ ડીપી ને અડકી જવાની શક્યતા હોય