આવતીકાલે મહાશિવરાત્રીના મીની કુંભ મેળા નો પ્રારંભ થવાનો છે જેના લઈને તૈયારીઓને આખરીઓપ આપવામાં આવ્યો છે આ કામગીરી નું નિરીક્ષણ જિલ્લા કલેકટર ધારાસભ્ય તેમજ અધિકારી પદાધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતિમ ઘડીએ પણ સૂચનો આપ્યા હતા.
જૂનાગઢ: મહાશિવરાત્રી મેળાના પૂર્વે ધારાસભ્ય કલેકટર સહિતનાઓ દ્વારા અંતિમ રૂટ નિરીક્ષણ કરાયું - Junagadh City News