પારડી: સરપંચો- તલાટીઓને ગામોમાં સામુહિક શૌચાલય પર રંગ રોગાન કરવા સૂચન
Pardi, Valsad | Nov 19, 2025 વર્ષે તા.19 નવેમ્બરના રોજ વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી કરવામાં આવે છે.ચાલુ વર્ષે વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી ‘‘અમારૂ શૌચાલય, અમારૂ ભવિષ્યના સ્લોગન સાથે તા. 19 નવેમ્બર 2025 થીતા.10 ડિસેમ્બર 2025 માનવ અધિકાર દિવસ સુધી કરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.