ધોળકા: ધોળકા ખાતે કારડીયા રાજપૂત સમાજનો દ્વિતીય સ્નેહ મિલન સમારોહ યોજાયો
તા. 16/11/2025, રવિવારે સાંજે સાત વાગે ધોળકા ખાતે એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોળકા શહેર કારડિયા રાજપૂત સમાજનો દ્વિતીય સ્નેહ મિલન સમારોહ ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.