તાલોદ: તલોદના પુંસરીમાં એકસાથે બે યુવકનીની અંતિમયાત્રા નીકળી
તલોદના પુંસરીમાં એકસાથે બે યુવકનીની અંતિમયાત્રા નીકળી સાબરકાંઠા જિલ્લામાં તલોદના પુંસરીમાં એકસાથે બે યુવકનીની અંતિમયાત્રા નીકળી:ગ્રામજનોમાં શોકનો માહોલ; ગઇકાલે જોધપુર નજીક અકસ્માતમાં છના મોત થયા હતા રાજસ્થાનના જોધપુર નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં છ શ્રદ્ધાળુના મોત થયા હતા. આ અકસ્માતમાં સાબરકાંઠાના તલોદ તાલુકાના પુંસરી ગામના બે વ્યક્તિઓના પણ જીવ ગયા હતા. આજે સવારે પુંસરી ગામમાં આ બંને મૃતકની અંતિમયાત્રા નીકળી હતી