વિસાવદર ને જોડતી મીટરગેટ ટ્રેનનું અડધો અડધ સુવિધા રેલવે કલમના એક જ ઝટકે ઝુકાવી દેતા પ્રજામાં રોષ ભભુકી ઉઠ્યો છે રેલવે તંત્ર દ્વારા નવી ટ્રેન આપવાની તો ઠીક પરંતુ જુનાગઢ દેલવાડા વચ્ચે વર્ષોથી જે ટ્રેન દોડતી હતી તેને બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે આગામી તારીખ 19 થી જુનાગઢ દેલવાડા અને એક જ જુનાગઢ વેરાવળ મીટર ટ્રેન રદ કરવામાં આવશે દેલવાડા જવા માટે તાલાળા ખાતે જુનાગઢ વેરાવળ ટ્રેન નું જોડાણ આપવામાં આવ્યા નો દાવો કરવામાં આવ્યો છે