ડેડીયાપાડા: બાબદા મા અજાણ્યા શખ્સોએ સરકારી બસના કાચ તોડ્યા
ડેડિયાપાડાઃ 15 મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીનો કાર્યક્રમ થઇ ગયો હતો. આ પ્રોગ્રામમાં ગામડેથી જનતાને ભેગી કરવા માટે ઠેર ઠેર બસોનું વ્યવસ્થા તો કરી પણ અપવાદ એકાદ જગ્યાએ કોઈક ટિખળખોરોએ એક બસના કાચ તોડી નાંખ્યા હતા. આ બનાવને લગભગ બે-ત્રણ દિવસ થવા છતાં સરકારી બસને નુકસાનની કોઈ ફરિયાદ હજુ સુધી કોઈ ફરિયાદ નોંધવામાં આવી નથી.