વડાલી તાલુકા માં રવિ સિઝન ના વાવેતર ની શરૂઆત થઈ છે.જેમાં ઘઉ સહિત ના પાકોમાં યુરિયા ખાતર ની જરૂર હોય છે.વડાલી તાલુકામાં યુરિયા ની અછત હતી.ખાતર કંપનીઓ દ્વારા વડાલી ને 674 મેં.ટન યુરિયા નો જથ્થો મોકલ્યો હતો.વડાલી માં આજ સવાર થી યુરિયા ખાતર લેવા લાંબી લાઈનો લાગી છે.આ માહિતી આજે એક વાગે મેળવી હતી.