બનાસકાંઠા જિલ્લાના ભાભર દિયોદર હાઇવે ઉપર ગાય સર્કલથી એપીએમસી માર્કેટ સુધીના રોડના મોટા ખાડાઓ લગતા તંત્ર દ્વારા પુરણ કરવામાં આવ્યા હતા. જેમાં હાલ તહેવારોને લઈને અને આવતા દિવસોમાં દિવાળનો તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ચોમાસામાં પડેલા મસ મોટા ખાડાઓ લગતા તંત્ર દ્વારા આજે તારીખ. 12/10/2024 ના પાંચ વાગ્યાના સુમારે ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરી હતી જેમાં છેલ્લા ઘણા સમયથી વાહનો અને લોકોથી ભરચક રહેતા હાઇવે રોડ ઉપર ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરી હતી.