7:42 (() פיון ייון : સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ પર આવેલા બ્રેડલાઇનર સર્કલ નજીકની ઠાકોરદીપ સોસાયટીમાં અંગત અદાવતનો બદલો લેવા માટે એક રિક્ષાચાલકની બે મોપેડને પેટ્રોલ છાંટી સળગાવી દેવાની ઘટનામાં ખટોદરા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. ભોગ બનનાર અનિલભાઈ રાઠોડે નોંધાવેલી ફરિયાદ બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીઓ જે રૂટ પરથી ભાગ્યા હતા તે તપાસતા અણુવ્રત દ્વાર પાસેના સીસીટીવી ફૂટેજમાં તેઓ પેટ્રોલ ખરીદત.