કાલોલ નગર ખાતે માઁ ભારતીના વીર સપૂત, અદમ્ય સાહસ અને શૌર્યના પર્યાય, વીર શિરોમણી મહારાણા પ્રતાપની પુણ્યતિથિના પાવન અવસરે તેમની સ્ટેશન રોડ શોપિંગ સેન્ટર પાસે આવેલ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જેમાં કાલોલ વિધાનસભા ના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા ઉપપ્રમુખ ગૌરાંગ દરજી અને પક્ષના નેતા હરિકૃષ્ણ પટેલ સાથે મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ, શહેર પ્રમુખ કલ્પેશભાઈ પારેખ, પ્રતિક ઉપાધ્યાય, કિરણસિંહ સોલંકી, ડો સુનિલ પરમાર, વિપુલભાઈ પર