ઉમરગામ: ઉમરગામમાં 27 મેના રોજ 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન
ઉમરગામ તાલુકાના ધોડીપાડા સ્થિત સાંસ્કૃતિક હોલમાં 27 મે 2026ના રોજ સાંસ્કૃતિક વિકાસ મંડળના પ્રમુખ તથા ધારાસભ્ય રમણલાલ પાટકરના ઉપક્રમે 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.