ગિરનાર ઓઘડ શિખર પર ધજા ફરકાવવાનો વિવાદનો મામલો ભવનાથ ગૌરક્ષનાથ આશ્રમના મહંત શેરનાથ બાપુ નું નિવેદન ગોરખ ધૂણા સાથે જોડાયેલ આ એક જગ્યા છે થોડા સમય પહેલા અજાણ્યા લોકોએ ગેરવર્તન ઊભું કરવા અને સમાજમાં વયમનષ્ય ફેલાવવા માટે અને અશાંતિ ફેલાવવા માટે ત્યાં ધજા ફરકાવ્યા ના આક્ષેપ સૂત્રોચારો પણ કર્યા હતા અને ચિત્ર પણ વિચિત્ર દોડીયા હતા