ચોરાસી: સુરત બ્રેકિંગ..
બમરોલી રોડ પર આશરે ત્રણ ફૂટ જેટલું અજગરનું બચ્ચું દેખાતા લોકોના અંદર ભયનો માહોલ.
Chorasi, Surat | Nov 24, 2025 બમરોલી રોડ પર આશરે ત્રણ ફૂટ જેટલું અજગરનું બચ્ચું દેખાતા લોકોના અંદર ભયનો માહોલ. અજગર ને જોવા લોકોનું તોડું એકત્ર થઈ ગયું હતું. જ્યાં સ્થાનિકોએ આ વાતની જાણ એનિમલને સંસ્થાને જાણ કરતા એનિમલની સંસ્થા ઘટના સ્થળે દોડી આવી હતી. ત્રણ ફૂટ જેટલા અજગરના બચ્ચાને એનિમલ સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરી જંગલ અર્થે છોડવા માં આવ્યો.