શહેરના ધમધમતા સંસ્કાર નગરમાં ધોળા દિવસે ખાનગી ઓફિસનું શટર ખોલી ટેબલનાં ખાનાંમાં કર્મચારીઓના પગાર માટે રાખેલા રોકડા રૂા. 98 હજારની ચોરી થયાના બનાવથી ચકચાર પ્રસરી હતી. ભુજના એ-ડિવિઝન પોલીસ મથકે સંસ્કાર નગરમાં યામાહા શો-રૂમની સામે શિવાલિક એન્જિનીયર્સ એન્ડ સર્વેયરની ઓફિસના મિરાજ ચેતનભાઇ ઠક્કરે નોંધાવેલી ફરિયાદ મુજબ પહેલી તારીખ આવતી હોવાથી કર્મચારીઓને પગાર આપવા તેઓ ગત તા. 30/6ના સવારે ઘરેથી રોકડા