અગતરીયા ગામે પોલીસને બાતમી મળતા વિજય પ્રોવિઝન સ્ટોર પર રેડ કરવામાં આવી હતી. મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનની ટીમે સાંજે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે કાર્યવાહી હાથ ધરી હતી. રેડ દરમિયાન દુકાન સંચાલક ભરતભાઈ સોંડાભાઈ બારૈયા હાજર મળી આવ્યા હતા જ્યારે તેનો પુત્ર અજય ઘરેથી ગેરહાજર હતો. પોલીસએ દુકાન અને રહેણાક મકાનની કરતા BUDWEISER તપાસ MAGNUM PREMIUM BE