દેત્રોજ રામપુરા: ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલમાં ક્વિઝ સ્પર્ધાનું કરાયુ આયોજન
આજે શનિવારે ૪.૩૦ વાગ્યાની આસપાસ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો શતાબ્દી મહોત્સવને લઈ બૂક ફેરમાં ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.વિજેતાઓને રૂ. 31,000 , 21,000 – 11,000ના આકર્ષક ઇનામો વિતરણ, કુલ 15 લાખથી વધુ ઇનામો બાળકોને વિતરણ કરાશે.