પ્રાંતિજ: પ્રાંતિજ-સલાલ યાર્ડમાં ડાંગરની હરાજી શરૂ:ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ખુશીનો માહોલ
પ્રાંતિજ-સલાલ યાર્ડ ખાતે ડાંગર ની હરાજી શરૂ બજાર સમિતિએ ડાંગર અને હરાજી મા ભાવ સારા મળતા ખેડૂતો ના ચહેરા ઉપર ખુશી યાર્ડ ખાતે ખેત પેદાશોના વેચાણ અર્થે ખેડૂતો નો ધસારો જોવા મળ્યો ખેડૂતો ને પોષણ ભાવો મળી રહ્યા પ્રાંતિજ-સલાલ માર્કેટયાર્ડ બહાર ટ્રેકટરો ની લાબી લાઇનો લાગી ૩૮૦ થી ૫૫૦ સુધી ડાંગર ની ખરીદી ૩૦૦ થી ૪૦૦ ટ્રેક્ટર ડાંગર ની આવકપ્રાંતિજ અને સલાલ માર્કેટયાર્ડ ખાતે