જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સોમનાથ સ્વાભિમાન પૂર્વ ઉજવણી અંતર્ગત વિસાવદર ના આગેવાનો દ્વારા ભગવાન ભોળાનાથ મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વિસાવદર ભાજપના આગેવાનો દ્વારા જીવન મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે દિપમાળા તેમજ મહા આરતીનું આયોજન કરાયું હતું