ભાભર વાવ રોડ પર આવેલ વિનાયકનગર સોસાયટીમા માતાજીના ચાચર ચોકમાં સિમા જાગરણ મંચ દ્વારા વર્ષોની પરંપરા મુજબ ગતરાત્રિના તા.07/10/2024 ના અગિયાર વાગ્યાના સુમારે શસ્ત્ર પૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં સિમા જાગરણ મંચની ટીમ,અખિલ ભારતીય મંચના ભીમસિંહજી સહિત સોસાયટીના રહીશો દ્વારા પરંપરા મુજબ શકિતનુ પર્વ વિજયાદશમી નિમિત્તે શસ્ત્રોનુ પૂજન કરવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન અખિલ ભારતીય મંચના ભીમસિંહજી, ડો ભીખાભાઈ પ્રજાપતિ, ડો.કનૈયાલાલ પંચાલ, સહિત હાજર રહ્યા.