ઉતરાયણમાં ઘાતક દોરીથી બચવા માટે પોલીસ દ્વારા ઉધના વિસ્તારમાં આવેલા ખરવર નગર પાસે ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા વાહન ચાલકોના ગાડી ઉપર સેફટી ગાર્ડ લગાડ્યા, પોલીસની ટીમ દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી કોઈપણ સ્થળે ચાઈના દોરીનું વેચાણ થતું હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવું, બહાર નીકળતા વખતે ખાસ પતંગના દોરાનું ધ્યાન રાખવું,