માંડવી તાલુકા ના ત્રગડી ગામે ઊંટ દોડે આકર્ષણ જમાવ્યું હતું હઝરત પીર સુલતાનસા વલીના મેળામાં હિંદુ મુસ્લિમ મેળા સમિતિ દ્વારા આયોજન કરાયું હતું દોડ માં વિજેતા ઊંટ ચાલકો ને સન્માનથી નવાજાયા હતા. માંડવી સહિત કચ્છ ભર માંથી લોકો અહીં ઉપસ્થિત રહ્યા હતા માહિતી બપોરે 1:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.