નડિયાદ શહેરમાં ફરી એક વખત રખડતા પશુનો આતંક સામે આવ્યો છે રોજીરોટી માટે જાણી કેટલી પર મજૂરી કરતા આધેડ ચા આપવા માટે જતા હતા તે દરમિયાન સરદાર વાવલા પાસે અચાનક રસ્તે રખડતી ગાય ગોતુ મારતા આધેડ ધડાકાભેર રોડ પર પટકાયા હતા જેમાં તેમનું એક હાથ તૂટી ગયો હતો. જેથી તેમની તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટર દ્વારા તપાસ કરતા તેમને તાત્કાલિક ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવી છે ત્યારે શરીરમાં વધી રહેલા રખડતા પશુઓના બનાવોને કારણે લોકોમાં ભયનો માહોલ