જુનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના શિષ્યવૃતિ કૌભાંડના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી વિપુલ જેઠવા ને જુનાગઢ એસઓજી ટીમે માળીયાહાટીના ના બુધેચા ગામથી ઝડપી આગળની કાર્યવાહી અને તપાસ કરી છે.
જૂનાગઢ: શહેર સી ડીવી. પો.સ્ટે.ના શિષ્યવૃતી કોભાંડના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપીને બુધેચા ગામથી ઝડપી લેતી SOG - Junagadh City News