જુનાગઢ ધરાનગર ઘોડાના તબેલાની આંગણવાડીની બાજુમાં જાહેરમાંથી જુગાર રમતા ૮ શખ્સો ને જુગાર રમતા એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. રૂ.૧૧,૧૩૦ નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ: ધરાનગર ઘોડાના તબેલા નજીક આંગણવાડી પાસેથી જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા - Junagadh City News