વિસાવદર: કોંગ્રેસ સંમેલન બાબતે ખોટી વાત ફેલાવતા ખેડૂત વિરોધી આપ ના જિલ્લા પ્રમુખ ને જડબાતોડ જવાબ આપતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ
આગામી તારીખ 7ના રોજ યોજાયેલ ખેડૂત મહા સંમેલન બાબતે જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ નુ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું તેને લઈ તાલુકો કોંગ્રેસ પ્રમુખનો જડબાતોડ જવાબ સાથે વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ ખેડૂતોના પાક ધિરાણ માફ કરવાની માગણી માટે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવ્યું હતું મહાસંમેલન