સાતપડા ગામમાં આવેલ તળાવ તથા ગૌચર જમીન પર ભૂમાફિયાઓ દ્વારા ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરવામાં આવી રહ્યું છે. સરકારી જમીન હોવા છતાં નિયમોને નેવે મૂકીને ભારે મશીનો વડે માટી ઉખેડી લેવામાં આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ ખનનથી તળાવની કુદરતી રચનાને ભારે નુકસાન થઈ રહ્યું છે તેમજ ગૌચર જમીન નષ્ટ થતા પશુપાલકો માટે ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે. અનેક વખત ફરિયાદો છતાં સંબંધિત તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ભૂમાફિયાઓ