મણિનગર: સેવન્થ ડે સ્કૂલ ખાતે વાલીઓએ એક્ઠા થઇ કરી રજૂઆત
આજે મંગળવારે સવારે 10 વાગ્યાની આસપાસ વાલીઓ સેવન્થ ડે સ્કૂલ ખાતે એક્ઠા થયા હતા.સાથે વાલી મંડળના સભ્યો પણ હાજર રહ્યા હતા.જેમા સંચાલકો પાસેથી શાળાના પુરાવા માગવમાં આવ્યા હતા.જોકે વાલીઓના સવાલ સામે સંચાલકોએ પુરાવા હોવાનુ રટણ રાખ્યુ હતુ.