લીમખેડા પાલડી હનુમાનજી મંદિર ખાતેથી રાષ્ટ્રીય હિન્દુ સદગુરુ દ્વારા ઉતરાણ પરવેલ વિષે લોકોને સાવચેતી માટેની અપીલ કરાઈ હતી જેમાં લોકોને ચાઈનીઝ ધોરો ન ઉપયોગ કરવા સાથે બાઈક પર જતી સવારે અન્ય વસ્તુ પહેરી અને કાળજીપૂર્વક બાઈક ચલાવે તેવી માહિતી અને અપીલ કરી હતી