મહિધરપુરા ખાતે આગનો બનાવ સામે આવ્યો, બ્લાસ્ટનો લાઈવ વિડિઓ જોવા મળ્યો
Majura, Surat | Nov 18, 2025 સુરતના મહિધરપુરા હીરાબજારમાં ગેસ બ્લાસ્ટ ઘટના,ઘરમાં આગ લાગતા ફ્રીઝના કોમ્પ્રેસરમાં થયો હતો બ્લાસ્ટ,ગેસ બ્લાસ્ટ નો લાઈવ વિડીયો આવ્યો સામે,હીરા બજારના ગ્રાઉન્ડ પ્લસ ચાર માળાના મકાનમાં ચોથા માળે થયો હતો બ્લાસ્ટ,ફાયર વિભાગની કામગીરી આગ ઓલવવાની દરમિયાન મકાનમાં ફ્રિજના કમ્પ્રેશનમાં થયો બ્લાસ્ટ થતા