ધારી: ચલાલાના રામપરામાં એક સગીરાએ ગળાફાંસો
Dhari, Amreli | Dec 4, 2025 ધારી ચલાલાના રામપરામાં એક સગીરાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ હતી. મૂળ રાજસ્થાનના બાંસવાડાના વતની સુરેશભાઈ મોહનભાઈ. પારગી (ઉ.વ.૨૧)એ તેમની ૧૭વર્ષીય બહેનને છેલ્લા પાંચેક વર્ષથી માનસિક બીમારી હતી. તેણે ખેતરમાં આવેલ PGVCL થાંભલામાં વચ્ચે પાઈપનો ટુકડો લગાવ્યો હતો ત્યાં ચુંદડીને પોતાની મેળે ગળેફાંસો લગાવી મરણ પામ્યા હતા.