એકલબારા : એકલબારા ગામે વર્ષોથી ચાલી આવેલી પરંપરા મુજબ કાયમુદ્દીન બાવાની દરગાહ ખાતે સંદલ તથા ઊર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પાદરા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢીયાર, ગ્રામજનો તથા દરબારગઢ પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પાદરા: એકલબારા દરગાહ ખાતે સંદલ વિધિ સાથે ઉર્ષ મહોત્સવ ઉજવાયો - Padra News