અઠવાલાઈન્સ ખાતે કલેટરની સંકલન બેઠક પૂર્ણ થયાં બાદ પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂરનેશ મોદી દ્વારા આપી માહિતી
Majura, Surat | Nov 21, 2025 સુરત કાલકેટર કચેરી ખાતે સંકલન બેઠક,શહેરના તમામ ધારાસભ્યો અને અધિકારીઓ હાજર,પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી નું નિવેદન,સંકલ બેઠકમાં SIR ની કામગીરી પર ભાર મુકાયો,SIR ની કામગીરીમાં BLO અને લોકોને પડતી મુશ્કેલી બાબતે ચર્ચા,કોડીનાર માં BLO આપધાત મામલે નિવેદન.