ચોટીલાની જે. વી. એચ. દોશી પ્રાથમિક શાળાના બાલ વર્ગ થી ધોરણ 8ના બાળકોએ પતંગોત્સવ યોજી સમાજની નવી રાહ ચિંધી છે.શાળાના બાળકોએ અંગદાન મહાદાન ની ઝુંબેશ સાથે પતંગ ઉપર અંગદાન મહાદાન લખી સમાજને નવી સમજ આપી હતી કે બ્રેઈન-ડેડ વ્યક્તિના બાર અંગો જેવા કે હૃદય, ફેફસા, કિડની, લીવર, આંતરડા, જઠર, આંખ, ચામડી, યકૃત, પિતાશય જેવા અંગોથી પીડાતાં જીવિત વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરી એક બ્રેઇન ડેડ વ્યક્તિ બાર જેટલા વ્યક્તિને જિંદગી બચાવી શકે છે બ્રેઇન- ડેડ વ્યક્